બુટ પાર્ટીશન ચેતવણી

આ સ્ક્રીન ત્યારે જ દેખાય છે જ્યારે તમારુ બુટ પાર્ટીશન પાર્ટીશન પાડતી વખતે ૧૦૨૩ સિલિન્ડરની મર્યાદા ઓળંગી જાય.

બધા મધરબોર્ડ કે જે LBA32 પર દાવો કરે છે તે આ સમયે યોગ્ય રીતે કામ કરે છે.

આ ખૂબ જરુરી છે કે તમે તમારી બુટ ફ્લોપી બનાવી લો જો તમે આગળ પ્રક્રિયા કરવા માંગતા હોય તો. નહિંતર, તમે તમારા @RHL@ માં પ્રવેશવા માટે સમર્થ નહિં હોય સ્થાપન પૂર્ણ થઈ ગયા પછી.